Pages

Search This Website

Friday, July 8, 2022

Riser App સાથે જોડાવો અને પામો મોકો લાખો રૂપિયા કમાવવાનો

Riser Ek India નું પહેલું આવું પ્લેટફોર્મ જે ફક્ત અને માત્ર આપણી ભારતીય મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. જ્યાં આપણી ભારતીય સ્ત્રી પોતાની પાસે ગમે તે કૌશલ્ય અને પ્રતિભાનું મુદ્રીકરણ કરીને પૈસા કમાઈ શકે છે.





Riser App શું છે? તેના વિષે તમામ માહિતી

આપણાં દેશમાં દરેક સ્ત્રી પાસે એક કૌશલ્ય અને ટેલેન્ટ છે, જેના દમ પર તે કઇંપણ કરી શકે છે. પરંતુ તેને કોઈ મોકો નથી આપવામાં આવ્યો જેનાથી તે પોતાના દમ પર પોતાનું બીજનેસ બનાવીને લાખો રૂપિયા કામવી શકે છે. અને તેનાથી તે તેના પરિવારની મદદ કરી શકે.

ભારત દેશમાં વર્તમાન સમયમાં 48% સ્ત્રીઓ છે પણ આજ સુધી તેના પર કોઈએ ધ્યાન જ નથી આપ્યો.

જો તમારામાં કોઈક ને કોઈક ટેલેન્ટ છે તો તેને લોકો સુધી પહોચાડવાનો છે, અમે ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ લોન્ચ કરવાના છીએ, જે womens empowerment platform riser છે.

અને તેમાં પૈસા invest કર્યા વગર મહિનામાં 10 હજાર થી 1 લાખ કે તેનાથી વધારે income કરી શકાય છે.

તો મિત્રો આ ભારતનું પહેલું પ્લેટફોર્મ છે જેમાં તમારા ટેલેન્ટ અને Skiil પર આધારિત ‘Short Video App’ છે. Riser જે ભારતનું પહેલું એવું App છે જે વિશેષરૂપથી Non Working અને Depending મહિલાઓ માટે છે તેઓ પોતાનું કૌશલ્ય બતાવીને Earning કરી શકે છે. જેમાં આપણે લાખો ભારતીય Creator અને નાના Entrepreneur સશક્ત બનાવે છે.

Riser App પર Registration કઈ રીતે કરવું ?

Step 1: - સૌ પ્રથમ તમારું Google Chrome ઓપન કરો, અને ત્યાર બાદ www.riserapp.in Search કરો. અને ત્યાર બાદ Riser App ની Official વેબસાઇટ ખૂલી જસે.



 
Step 2:- ત્યાર બાદ પેજ પર જઈ ત્યાં તમારી પર્સનલ માહતી ભરી ને, તમારી રીતે પાસવર્ડ સેટ કરી ને ‘Submit’ બટન પર ક્લિક કરો.


 


Step 3: - ‘Submit’ કર્યા બાદ સાઇટ ‘Close’ કરી, ફરીથી તેજ સાઇટ પર જઈને તમારા નંબર અને પાસવર્ડ દ્વારા ‘Log in’ કરો.

 


અને ત્યાર બાદ ‘Scroll Down’ કરી ત્યાં તમારી ‘Reference Link’ ને કોપી કરીને તમારા મિત્રો અને તમામ Social Media ના Platform પર શેર કરો.

વધારે માહિતી માટે આપેલ લિન્ક પર ક્લિક કરો:

https://youtu.be/gqHI6O1-11g

Riser App પર Agent કઈ રીતે પૈસા કામવી શકે છે?

સમાન્ય રીતે Riser App મા જે વ્યક્તિ અન્ય વ્યક્તિઓ ને Join કરે છે તેને Agent કહે છે તેમજ તેની Under મા જે વ્યક્તિઓ પોતાના કૌશલ્યના આધારે short video બનાવે છે તેનાથી Earning થાય છે.

જો Agent એક Creator ને Join કરે છે અને Creator Short Video અપલોડ કરે છે અને તેની Income 10,000 થાય છે તો આ Income નો 3% Agent ને એટલે 300 મળશે.

અને જો Agent 500 Creator ને Join કરાવે છે તો 3% ના હિશાબે Agent ને 1,50,000 પૈસા મળશે.

ભારતની વસ્તી વર્તમાન સમયમા 135Cr છે, અને Internet વપરાશની દર્શ્ટિએ આપડા દેશનો 2 નંબર આવે છે. તેમાં આપડે વધારેમા વધારે Creator Join કરાવીએ તો તમે કલ્પના કરી શકો છો કે Agent કેટલા પૈસા આ App દ્વારા માત્ર ઘરે બેસી ને કામવી શકે.

વધારે માહિતી માટે આપેલ લિન્ક પર ક્લિક કરો:

https://youtu.be/CLYskw0IOGA


Click here and join to the Riser app:

https://riserapp.in/register.html?ref-code=672D7A0933CC












 

 

 


No comments:

Post a Comment

त्योहार या शुभ दिन का अपने नाम और फोटो वाला शुभेच्छा कार्ड Riser App पे फ्री में कैसे बनाये?

  त्योहार या शुभ दिन का अपने नाम और फोटो वाला   शुभेच्छा कार्ड Riser App पे फ्री में कैसे बनाये ? Riser Ek India का पह...